શંકરલાલ બેંકર

વિકિપીડિયામાંથી

શંકરલાલ બેંકર એક ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા પ્રારંભના વર્ષોમાં ભરતી કરાયેલા કાર્યકરો પૈકીના એક અને અમદાવાદ ખાતે કાપડ મિલ કામદાર સંઘર્ષ દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવનાર કામદાર આગેવાન હતા. તા. ૧૦ માર્ચ ૧૯૨૨ના દિને ગાંધીજી અને શંકરલાલ બેંકરની, યંગ ઇન્ડિયા અખબારના નિર્માતા તરીકે અને સંપાદક તરીકે ગાંધી પર રાજદ્રોહનો આરોપ મૂકી ધરપકડ કરવામાં આવી હતી.[૧][૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Mulk Raj Anand; National Council of Educational Research and Training (India) (૧૯૮૭). The Historic trial of Mahatma Gandhi. National Council of Educational Research and Training. પૃષ્ઠ 24.
  2. Hunting the Lion–An eyewitness record of 1922 trial of Mahatma Gandhiji