લખાણ પર જાઓ

ગાંધી માર્કેટ

વિકિપીડિયામાંથી

ગાંધી માર્કેટ સત્તાવાર રીતે મહાત્મા ગાંધી માર્કેટભારતના તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં ખેડૂતોનું જથ્થાબંધ બજાર છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

તેનું નિર્માણ ૧૮૬૭માં ફોર્ટ માર્કેટ તરીકે શરૂ થયું અને ૧૮૬૮માં પૂર્ણ થયું. [] ૧૯૨૭માં જ્યારે પી. રથીન વેલું થેવર તિરુચિરાપલ્લીના મેયર હતા ત્યારે આ બજારને વિસ્તારવામાં આવ્યું હતું અને પછી મહાત્મા ગાંધી બજાર નામ આપવામાં આવ્યું.

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • ગોલ્ડન રોક શેન્ડી
  • કોયંભેડુ જથ્થાબંધ બજાર સંકુલ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Moore, Lewis (1878). A Manual of the Trichinopoly District in the Presidency of Madras. Government Press. પૃષ્ઠ 280–281.