કુતુબ મહોત્સવ
Appearance
કુતુબ મહોત્સવ | |
---|---|
'કુતુબ મહોત્સવ', ફેબ્રુઆરી ૨૦૦૮માં પ્રદર્શન કરી રહેલા વડાલી બંધુઓ | |
પ્રકાર | સૂફી સંગીત |
તારીખ | નવેમ્બર/ડિસેમ્બર |
સ્થાન | મેહરૌલી, નવી દિલ્હી |
Patron(s) | દિલ્હી પ્રવાસન |
વેબસાઇટ | http://www.delhi-tourism-india.com/festivals/qutub-festival.htm |
કુતુબ મહોત્સવ એ પાંચ-દિવસીય તહેવાર છે જે સામાન્ય રીતે ભારતીય મહાનગર દિલ્હીમાં કુતુબ સંકુલમાં નવેમ્બર-ડિસેમ્બરમાં દિલ્હી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે.[૧] દિલ્હીનો આ ઉત્સવ દેશના સાંસ્કૃતિક કલા સ્વરૂપોના પ્રદર્શનની સાથોસાથ કુતુબ મિનારની ઉત્તમ રચનાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધ્યાન પર લાવે છે.
અત્યાર સુધીમાં ઘણા પ્રતિષ્ઠિત ગાયકોએ આ મહોત્સવમાં પ્રદર્શન કરી ચૂક્યા છે.[૨][૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Article Title
- ↑ "Qutub Fest thronged by music lovers". Deccan Herald (અંગ્રેજીમાં). 2012-11-19. મેળવેલ 2019-10-02.
- ↑ "Musical extravaganza at the Qutub Festival 2011 - Indian Express". archive.indianexpress.com. મેળવેલ 2019-10-02.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર Qutub Festival સંબંધિત માધ્યમો છે.
- કુતુબ ફેસ્ટિવલ સંગ્રહિત ૨૦૧૯-૧૦-૦૨ ના રોજ વેબેક મશિન, દિલ્હી પર્યટન વેબસાઇટ પર
- કુતુબ ફેસ્ટમાં સૂફી અને રોક સંગીત. - ધ હિન્દુ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |