આત્મસિદ્ધિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આત્મસિદ્ધિ એ જૈન કવિ અને અધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા રચિત કાવ્યગ્રંથ છે. તેમને ૨૯ વર્ષની ઉંમરે ગુજરાતના નડીઆદ ખાતે આસો વદ એકમ, ગુુરુવાર, સંવત ૧૯૫૨ અને તારીખ ૨૨ ઓક્ટોબર ૧૮૯૬ની રાતે એક બેઠકે ૧૪૨ ગાથાના આ કાવ્ય ગ્રંથની રચના ધર્મના તત્વોને સમજાવવા કરી હતી.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં આત્મસિદ્ધિને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.


Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.