લખાણ પર જાઓ

વિકિપીડિયા:વિકિ લવ્સ વુમન ૨૦૨૧

વિકિપીડિયામાંથી

આ પરિયોજનાનો ઉદ્દેશ દક્ષિણ એશિયાઇ મહિલાઓ વિશે આત્મકથાઓ અને જીવનચરિત્રો બનાવવા તથા વિકિપીડિયાના વિષયવસ્તુમાં લિંગભેદને ઘટાડવાનો છે.

વિષયવસ્તુ

[ફેરફાર કરો]

વિકિ લવ્સ વુમન ૨૦૨૧ પરિયોજના નારીવાદ, મહિલાઓની આત્મકથાઓ તથા મહિલા કેન્દ્રિત વિષયો પર આધારીત છે, જેમાં લોકકથાઓ, લોકસંસ્કૃતિ (લોક કલાકાર, લોક ગાયક, લોક સંગીતકાર, નર્તકી) મહિલા રમતવીર, લોકકથાઓમાં મહિલા યોદ્ધાઓ, પૌરાણિક મહિલાપાત્રો, પરીકથાઓમાં મહિલાઓ વગેરેનો સમાવેશ થાય છે.

સમયગાળો

[ફેરફાર કરો]

૧ સપ્ટેમ્બર ૨૦૨૧ – ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧

  • નવા બનાવેલાં અથવા વિસ્તાર કરેલા લેખનું યોગદાન ઓછામાં ઓછું ૩૦૦ શબ્દો અને ૩૦૦૦ બાઇટ્સ હોવું જ જોઇએ.
  • લેખ સંપૂર્ણ રીતે મશીન ભાષાંતર ન હોવો જોઇએ.
  • બધા જ લેખો ૧ સપ્ટેમ્બર ૨૦૨૧, ૦:૦૦ અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧, ૨૩:૫૯ (IST) વચ્ચે નવા બનાવેલા અથવા સુધારેલા હોવા જોઇએ
  • લેખ વિષયવસ્તુને અનુરૂપ મહિલાકેન્દ્રી, લોકપ્રિય મહિલાઓના જીવનચરિત્રો સંબંધિત હોવા જોઈએ.
  • લેખ સાથે કોઇ મોટો મુદ્દો જેવો કે કોપીરાઇટનો ભંગ વગેરે સંકળાયેલ ન હોવો જોઇએ.
  • લેખમાં યોગ્ય સંદર્ભ હોવો જોઇએ.
  • આયોજકો દ્વારા રજૂ કરાયેલો લેખ અન્ય આયોજકો દ્વારા ચકાસાયેલો હોવો જોઇએ.
  • દરેક ભાષાના નિર્ણાયક નક્કી કરશે કે કયો લેખ સ્વીકારાશે કે નહી.
  • ટોચના પાંચ યોગદાનકર્તાઓને તેમના કુલ યોગદાનને આધારે ઇનામ આપવામાં આવશે.
  • ઓછામાં ઓછા ચાર લેખ સંપાદન કરનાર યોગદાનકર્તાઓને ડિજીટલ પોસ્ટકાર્ડ તથા બાર્નસ્ટાર.

જોડાવા માટે અહીં ક્લિક કરો:

લેખ રજૂ કરો

[ફેરફાર કરો]

નિર્ણાયક

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]