વાઘેલા વંશ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાઘેલા વંશ
૧૨૪૩–૧૨૯૯
રાજધાની ધોળકા
ભાષાઓ અપભ્રંશ, જૂની ગુજરાતી, પ્રાકૃત
ધર્મ હિંદુ, જૈન ધર્મ
સત્તા રાજાશાહી
પ્રમુખ
 •  c. ૧૨૪૩ - c. ૧૨૬૨ વિરધવલ (વિશાલ)
 •  c. ૧૨૬૨ - c. ૧૨૭૫ અર્જુનદેવ (વિશાલદેવ)
 •  c. ૧૨૭૫ - c. ૧૨૯૭ સારંગદેવ
 •  c. ૧૨૯૭-૧૩૦૪ કર્ણદેવ દ્વિતિય
ઇતિહાસ
 •  સ્થાપના ૧૨૪૩
 •  અંત ૧૨૯૯
પહેલાનું શાસન
પછીની સત્તા
સોલંકી વંશ
દિલ્હી સલ્તનત
ખિલજી વંશ
વાઘેલા વંશ is located in ભારત
Abu
Ahmedabad
Amran (Amaran)
Anavada
Bharana
Dabhoi
Desan (Muralidhar Temple in Bhiloda taluka)
Girnar
Kadi
Kantela
Khambhat (Cambay)
Khokhra
Mangrol
Patan (Vaidyanatha Mahadeva Temple)
Porbandar
Rava (Rav)
Sampla
Somanatha (Cintra praśasti)
Vanthali
Veraval
વાઘેલા વંશના લખાણો મળી આવેલ સ્થળોનો નકશો.[૧][૨]

વાઘેલા વંશ ભારતીય રાજપૂત કુળ હતું જેણે ગુજરાતમાં ઇસ ૧૨૪૩ થી ૧૨૯૯ દરમિયાન ટૂંકુ શાસન કર્યું હતું. આ સામ્રાજ્ય અમદાવાદના હાલના ધોળકામાં કેન્દ્રિત હતું અને મુસ્લિમ શાસન પહેલા આ વિસ્તારનું છેલ્લું હિંદુ રાજ્ય હતું. તેમનું શાસન ૧૮મી સદીમાં મરાઠાઓ દ્વારા અંત આણવામાં આવ્યો ત્યાં સુધી ચાલ્યું હતું.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

વાઘેલાઓ સોલંકી વંશ, જેણે ગુજરાતમાં ૧૦મી થી ૧૩મી સદી સુધી શાસન કર્યું, તેમની શાખા અને તેમના શાસન નીચે હતા. વાઘેલ ગામ પરથી આ વંશનું નામ પડ્યું હતું. આ જમીન સોલંકી વંશના રાજા કુમારપાળ (૧૧૪૩-૧૧૭૪) દ્વારા અનાકને આપવામાં આવી હતી, જેઓ વિરધવલના દાદા હતા. વિરધવલે વાઘેલા વંશની સ્થાપના ઇસ ૧૨૪૩માં કરી હતી.[૪] ૧૩મી સદી દરમિયાન સોલંકીઓ નબળા પડ્યા અને ૧૨૪૩માં વાઘેલાઓએ ગુજરાત પર પોતાની પકડ મજબૂત બનાવી. ઇસ ૧૨૫૩ના "ડભોઇ પથ્થર" પરનું લખાણ, લવાણા પ્રસાદ, ભીમદેવ બીજા (૧૧૭૮-૧૨૪૨)ના મંત્રીનો ઉલ્લેખ કરે છે જેણે પોતાનો સ્વતંત્ર વંશ સ્થાપ્યો હતો.[૫]

૧૩મી સદીના બીજા ભાગમાં તેમણે ગુજરાતમાં સ્થિરતા લાવી. તેઓનું શાસન ધોળકામાં કેન્દ્રિત હતું. વાઘેલા વંશના શાસનનો અંત ઇસ ૧૨૯૯માં કર્ણદેવ વાઘેલાના અલાદ્દીન ખિલજી સામેના પરાજય વડે થયો અને દિલ્હી સલ્તનતનું શાસન ગુજરાતમાં શરૂ થયું.[૬][૩]

તેમના શાસન દરમિયાન ધનિક વેપારી અને મંત્રી અને સેનાપતિ, વસ્તુપાળ અને તેજપાલ, દ્વારા અનેક મંદિરોનું નિર્માણ થયું હતું, જેમાં માઉન્ટ આબુના દેલવાડા મંદિરો અને ગિરનાર જૈન મંદિરોનો સમાવેશ થાય છે.[૭][૮] રાજવી ધર્મગુરુ સોમેશ્વરદેવ (૧૧૭૯-૧૨૬૨) દ્વારા લખાયેલ વસ્તુપાલના જીવનચરિત્ર કિર્તિકામુદી વાઘેલા વંશના ઇતિહાસનો મહત્વનો સ્ત્રોત છે.[૯]

શાસકો[ફેરફાર કરો]

વાઘેલા રાજાઓની યાદી:

 • વિરધવલ (વિશાલ) (c. ૧૨૪૩ - c. ૧૨૬૨)
 • અર્જુનદેવ (વિશાલદેવ) (c. ૧૨૬૨ - c. ૧૨૭૫)
 • સારંગદેવ (c. ૧૨૭૫ - c. ૧૨૯૭)
 • કર્ણદેવ (બીજો) (c. ૧૨૯૭-૧૩૦૪)

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Asoke Kumar Majumdar 1956, pp. 502-504.
 2. H. G. Shastri 1989, p. 122-123.
 3. ૩.૦ ૩.૧ Educational Britannica Educational (૨૦૧૦). The Geography of India: Sacred and Historic Places. The Rosen Publishing Group. pp. ૨૬૯–. ISBN 978-1-61530-202-4. Retrieved ૨૪ જુલાઇ ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૩૫૦. Check date values in: |year= (મદદ)
 5. Studies in Jaina Art and Iconography and Allied Subjects in Honour of Dr. U. P. Shah: Consciousness Manifest. Abhinav Publications. ૧૯૯૫. pp. ૧૪૭–. ISBN 978-81-7017-316-8. Retrieved ૨૪ જુલાઇ ૨૦૧૩. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. "Vaghela dynasty". Britannica.com. Retrieved ૨૪ જુલાઇ ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)
 7. Leonard Lipschutz (૨૦૦૦). Century-By-Century: A Summary of World History. iUniverse. pp. ૬૪–. ISBN 978-1-4697-3415-6. Retrieved ૨૪ જુલાઇ ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 8. Kristi L. Wiley (૨૦૦૯). The A to Z of Jainism. Scarecrow Press. pp. ૧૩–. ISBN 978-0-8108-6821-2. Retrieved ૨૪ જુલાઇ ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 9. A History of Indian Literature. Motilal Banarsidass Publ. ૧૯૮૫. pp. ૧૦૩–. ISBN 978-81-208-0056-4. Retrieved ૨૪ જુલાઇ ૨૦૧૩. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)

પુસ્તક[ફેરફાર કરો]