ધોળકા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ધોળકા
—  ગામ  —
ધોળકાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°43′35″N 72°26′33″E / 22.726276°N 72.442625°E / 22.726276; 72.442625Coordinates: 22°43′35″N 72°26′33″E / 22.726276°N 72.442625°E / 22.726276; 72.442625
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો ધોળકા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)

ધોળકા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ધોળકા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખુબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.

ધોળકા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ધોળકા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અરણેજ
 2. અંધારી
 3. આનંદપુરા
 4. આંબરેલી
 5. આંબલીયારા
 6. આંભેઠી
 7. ઇંગોલી
 8. ઉતેળીયા
 9. કડીપુર
 10. કલ્યાણપુર
 11. કારીયાણા
 12. કાવીઠા
 1. કાળિયાપુરા
 2. કેસરગઢ
 3. કોઠ
 4. કૌકા
 5. ખરાંટી
 6. ખત્રીપુર
 7. ખાનપુર
 8. ગણેસર
 9. ગણોલ
 10. ગિરંદ
 11. ગુંદી
 12. ચલોડા
 1. ચંડીસર
 2. જલાલપુર ગોધણેશ્વર
 3. જલાલપુર વજીફા
 4. જવારજ
 5. જાખડા
 6. ડડુસર
 7. ધોળકા
 8. ધોળકા ગ્રામ્ય
 9. ધોળી
 10. નાની બોરુ
 11. નેસડા
 12. પાલડી
 1. પિસાવાડા
 2. બદરખા
 3. બેગવા
 4. ભુમલી
 5. ભુરખી
 6. ભેટવાડા
 7. ભોળાદ
 8. મુજપુર
 9. મોટી બોરુ
 10. રનોડા
 11. રાજપુર
 12. રામપુર
 1. રામપુરા
 2. રાયપુર
 3. રુપગઢ
 4. લાણા
 5. લોલીયા
 6. વટામણ
 7. વારણા
 8. વાલથેરા
 9. વાસણા કેલીયા
 10. વીરડી
 11. વીરપુર
 1. વેજળકા
 2. વૌઠા
 3. શીયાવાડા
 4. શેખડી
 5. સમાણી
 6. સરગવાળા
 7. સરાંદી
 8. સરોડા
 9. સાથળ
 10. સાહિજ
 11. સિંધરાજ
 12. સીમેજ
 13. ત્રાંસદ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]