ધોળકા તાલુકો
Appearance
ધોળકા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
વસ્તી | ૨,૪૯,૮૫૨[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૨૦ ♂/♀ |
સાક્ષરતા | ૭૭.૬૪% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ધોળકા તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો એક તાલુકો છે.[૨] તેનું વહીવટી કેન્દ્ર ધોળકા છે. આ તાલુકો 1,019 square kilometres (393 sq mi) વિસ્તારનો સમાવેશ કરે છે.
મહત્વના સ્થળો
[ફેરફાર કરો]ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખુબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
ધોળકા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]ધોળકા તાલુકામાં ૭૩ ગામોનો સમાવેશ થાય છે.
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Dholka Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-24 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
- ↑ "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |