શ્રેણી:અમદાવાદ જિલ્લાના ગામ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ગામોનાં નામનું રસપ્રદ વિશ્લેષણ[ફેરફાર કરો]

ભારત દેશમાં એક નામના એક કરતા વધુ ગામ હોવાએ કોઇ નવાઇની વાત નથી પણ એક જ જિલ્લામાં બે કરતા વધુ ગામનાં નામ એક જ હોય તો એ થોડુ ગરબડ પેદા કરવાવાળુ અને રસપ્રદ કહેવાય. આ જુવો જીલ્લાના સૌથી વધુ ચલણી નામો:

  1. નાના કે નાની થી શરૂ થતા ગામનાં નામ : ૯
  2. મોટા કે મોટી થી શરૂ થતા ગામનાં નામ: ૮
  3. રામ થી ચાલુ થતા ગામનાં નામ: ૬
  4. વાસણા : ૬
  5. અણીયાળી નામનાં ગામ: ૪
  6. આંબલી થી શરૂ થતા નામ: ૩
  7. આનંદપુર નામનાં ગામ : ૩
  8. થોરી નામનાં ગામ: ૩
  9. નવાગામ નામનાં ગામ : ૩

શ્રેણી "અમદાવાદ જિલ્લાના ગામ" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૫૦૪ પૈકીનાં નીચેનાં ૨૦૦ પાનાં છે.

(પાછલું પાનું) (આગળનું પાનું)

(પાછલું પાનું) (આગળનું પાનું)