માંડલ તાલુકો
Appearance
માંડલ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
મુખ્ય મથક | માંડલ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૭૦૩૪૬ |
• લિંગ પ્રમાણ | ૯૫૧ |
• સાક્ષરતા | ૬૩.૫% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
માંડલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે.[૨] માંડલ આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ તાલુકાનો ભૌગોલીક વિસ્તાર ૩૪૬૬૨ હેક્ટર ૧૭ ગુંઠા જેટલો છે. આ તાલુકામાં મુખ્યત્વે તુવેર તેમજ કપાસ, બાજરી, જુવાર, જીરૂં જેવાં ખેત ઉત્પાદનો મેળવવામાં આવે છે.
તાલુકાના ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- કડવાસણ
- વાવેશ્વર મહાદેવ
- ખંભલાવ મંદીર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Mandal Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-06-20 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
- ↑ "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |