લખાણ પર જાઓ

બાવળા

વિકિપીડિયામાંથી
બાવળા
—  નગર  —
બાવળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°49′32″N 72°22′03″E / 22.825520°N 72.367493°E / 22.825520; 72.367493
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૨૨૨૦
    વાહન • GJ-38

બાવળા નગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનું મુખ્ય મથક છે.

બાવળા નગરનો વહીવટ બાવળા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. બાવળા નગર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં ૮ અ પર આવેલું હોવાથી રાજય તેમ જ દેશના અન્ય વિસ્તારો સાથે સરળતાથી વ્યવહાર કરી શકાય છે. બાવળા નગરમાં જલારામ મંદિર અને સ્વામીનારાયણ સંસ્કાર ધામ આવેલાં છે, જયારે તાલુકાનાં કેશરડી ગામમાં જોધલપીર મહત્વનું ધાર્મિક સ્થળ છે.

બાવળા એ રાઈસ મિલની નગરી તરીકે પણ ઓળખાય છે . અહિયા ઘણી બધી રાઈસ મિલ અને મમરા - પૌંઆના કારખાના આવેલા છે. અહીંથી ચોખા, મમરા,પૌંઆ ભારતભરમાં જાય છે અને વખણાય છે.[સંદર્ભ આપો]

શિક્ષણ[ફેરફાર કરો]

બાવળામાં ઘણી બઘી શૈક્ષણીક સંસ્‍થાઅો અાવેલી છે. જેમાં બાવળા કેળવણ્‍ાી મંડળ સંચાલિત અા. કે. વ‍િદ્યામંદ‍િર ‍(સ્થાપના ૧૯૪૦) પ્રખ્યાત છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાવળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન