રાજપૂત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રાજપૂત

Rajpoots 2.png

રાજસ્થાનના રાજપૂતો, ૧૮૭૬
વર્ગીકરણ ઉચ્ચ જાતિ
ધર્મો હિંદુ,
વસ્તીવાળા રાજ્યો ભારતીય ઉપખંડ, ખાસ કરીને ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર, ગુજરાત

રાજપૂત કે રજપૂતભારત દેશનાં હિંદુ ધર્મ માં ક્ષત્રિય કુળની એક મુખ્ય જ્ઞાતિ છે. રાજપૂત શબ્દ એ રાજપુત્રનો અપભ્રંશ છે, રાજપૂત શબ્દ વાસ્તવમાં રાજપુત્ર શબ્દનો અપભ્રંશ છે જે વેદ, રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. રાજપૂત શબ્દ આ દેશમાં મુસલમાનો આવ્યા બાદ પ્રચલિત થયો છે. પ્રાચીન કાળમાં રાજકુમાર અથવા રાજવંશના લોકો રાજપુત્ર કહેવાતા હતા, એટલા માટે ક્ષત્રિયવર્ગના બધા લોકોને મુસલમાનો, રાજપૂત કહેવા લાગ્યા.[૧]

સંદર્ભો

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.