જ્યોર્જ વોશિંગ્ટન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જ્યોર્જ વોશિંગ્ટન
Gilbert Stuart Williamstown Portrait of George Washington.jpg
માતાMary Ball Washington
પિતાAugustine Washington
જન્મની વિગત૨૨ ફેબ્રુઆરી ૧૭૩૨ Edit this on Wikidata
Westmoreland County Edit this on Wikidata
મૃત્યુની વિગત૧૪ ડિસેમ્બર ૧૭૯૯ Edit this on Wikidata
Mount Vernon Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી, Military officer, farmer, cartographer, land surveyor, engineer, statesperson, slave owner edit this on wikidata
જીવનસાથીMartha Washington Edit this on Wikidata
કુટુંબBetty Washington Lewis, Samuel Washington, John Augustine Washington, Charles Washington, Augustine Washington, Jr., Lawrence Washington Edit this on Wikidata
પુરસ્કારThanks of Congress, Congressional Gold Medal, ફેલો ઓફ ધ અમેરિકન એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ Edit this on Wikidata
સહી
George Washington signature.svg

જ્યોર્જ વોશિંગ્ટન (હિન્દી:जॉर्ज वाशिंगटन; અંગ્રેજી:George Washington) સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ હતા. પ્રમુખ તરીકે તેમના કાર્યકાળ માટે ઈ. સ. ૧૭૮૯ થી ૧૭૯૭ના વર્ષ સુધીનો હતો. ઈ. સ. ૧૭૭૫ થી ઈ. સ. ૧૭૮૩ વચ્ચેના સમયકાળમાં ચાલેલી અમેરિકન ક્રાંતિ વખતે તેઓ અમેરિકન જનરલ અને વસાહતી દળોના ચીફ કમાન્ડર ( કમાન્ડર ઈન ચીફ ) રહ્યા હતા[૧].

એમનો જન્મ બાવીસમી ફેબ્રુઆરી, ૧૭૩૨ના દિવસે વેસ્ટલેન્ડ કાઉન્ટી, વર્જિનિયા ખાતે થયો હતો અને અવસાન ચૌદમી ડિસેમ્બર, ૧૭૯૯ના રોજ થયું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]