રઝિયા સુલતાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રઝિયા સુલ્તાન
રઝિયા બેગમ
દિલ્હી સલ્તનત
રાજ્યકાળ ૧૦ નવેમ્બર ૧૨૩૬ – ૧૪ ઓક્ટોબર ૧૨૪૦
રાજ્યાભિષેક ૧૦ નવેમ્બર ૧૨૩૬
પૂર્વાધિકારી રુક્ન ઉદ દિન ફિરુઝ
ઉત્તરાધિકારી મુઇઝ ઉદ દિન બહેરામ
જીવનસાથી મલિક અલ્તુનિયા
સંતતિ
ઝુબરુદ્દીન મિર્ઝા રશિલ (૧૨૩૭–૧૨૩૮); દત્તક પુત્ર
પિતા ઇલ્તુતમિશ
માતા કુતુબ બેગમ
જન્મ ૧૨૦૫
બદાયૂં, ઉત્તર પ્રદેશ, ભારત
અવસાન ૧૪ ઓક્ટોબર ૧૨૪૦ (૩૫ વર્ષે)
દિલ્હી, દિલ્હી સલ્તનત
અંત્યેષ્ટિ બુલબુલ-એ-ખાન, દિલ્હી

રઝિયા બેગમ અથવા રઝિયા અલ-દિન (૧૨૦૫ – ૧૪ ઓક્ટોબર ૧૨૪૦), રાજકીય નામ જલ્લાત-ઉદ-દિન રઝિયા, જે સામાન્ય રીતે ઇતિહાસમાં રઝિયા સુલ્તાન તરીકે જાણીતી છે, ૧૦ નવેમ્બર ૧૨૩૬ થી ૧૪ ઓક્ટોબર ૧૨૪૦ સુધી દિલ્હીની સુલ્તાન હતી. દિલ્હી સલ્તનતની તે એક માત્ર સ્ત્રી શાસક તરીકે જાણીતી છે.[૧]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Table of Delhi Kings: Muazzi Slave King The Imperial Gazetteer of India, 1909, v. 2, p. 368..