ગુલામ વંશ
દેખાવ
| ગુલામ વંશ | ||||||||||||||||
| ||||||||||||||||
મામલુક વંશ દિલ્હી પર ગુલામ વંશનું શાસન | ||||||||||||||||
| રાજધાની | દિલ્હી | |||||||||||||||
| ભાષાઓ | ફારસી (અધિકૃત)[૧] | |||||||||||||||
| ધર્મ | સુન્ની ઇસ્લામ | |||||||||||||||
| સત્તા | સલ્તનત | |||||||||||||||
| સુલ્તાન | ||||||||||||||||
| • | ૧૨૦૬–૧૨૧૦ | કુતુબઉદ-દિન ઐબક | ||||||||||||||
| • | ૧૨૮૭–૧૨૯૦ | મુઇ ઉદ દિનકાઇગાબાદ | ||||||||||||||
| ઇતિહાસ | ||||||||||||||||
| • | સ્થાપના | ૧૨૦૬ | ||||||||||||||
| • | અંત | ૧૨૯૦ | ||||||||||||||
| ||||||||||||||||
| સાંપ્રત ભાગ | ||||||||||||||||
ગુલામ વંશ અથવા મામલુક વંશ (ફારસી: سلطنت مملوک), (ઉર્દૂ: غلام خاندان) મઘ્ય એશિયાના ગુલામ સરદાર કુતુબઉદ-દિન ઐબક વડે શરૂ કરાયેલો વંશ હતો. આ વંશે ઇ.સ. ૧૨૦૬ થી ઇ.સ. ૧૨૯૦ સુધી શાસન કર્યું હતું. આ વંશ દિલ્હી પર ઇ.સ. ૧૫૨૬ સુધી શાસન કરનાર પાંચ અસંબધિત વંશોમાંનો એક હતો.[૨][૩][૪] ઇ.સ. ૧૧૯૨ થી ઇ.સ. ૧૨૦૬ સુધી ઐબક ઘોરી વંશના સંચાલક તરીકે રહ્યો હતો, જે સમયગાળામાં તેણે ગંગાના મેદાનો પર આક્રમણો કરીને શાસનનો વિસ્તાર વધાર્યો હતો.
નોંધ
[ફેરફાર કરો]- ↑ "Arabic and Persian Epigraphical Studies - Archaeological Survey of India". Asi.nic.in. મૂળ માંથી 2019-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-14.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Walsh, pp. 68-70
- ↑ Anzalone, p. 100
- ↑ Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 72–80. ISBN 978-9-38060-734-4.
સંદર્ભ
[ફેરફાર કરો]- Anzalone, Christopher (2008). "Delhi Sultanate". In Ackermann, M. E. etc (સંપાદક). Encyclopedia of World History. ખંડ 2. Facts on File. pp. 100–101. ISBN 978-0-8160-6386-4.
- Walsh, J. E. (2006). A Brief History of India. Facts on File. ISBN 0-8160-5658-7.
- Dynastic Chart સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન The Imperial Gazetteer of India, v. 2, p. 368.
વિકિમીડિયા કોમન્સ પર ગુલામ વંશ સંબંધિત માધ્યમો છે.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |