રામ મનોહર લોહિયા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ડો. રામમનોહર લોહિયા સમાજવાદી પક્ષના ને તા હતા, પરંતુ સાથે ગાંધીવાદી, સ્વાતંત્ર્ય સેનાની, સાહિત્યકાર પણ હતા. તેમનો જન્મ ૨૩મી માર્ચ ૧૯૧૦ના દિવસે ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના અકબરપુર નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હિરાલાલ હતું. તેઓ શિક્ષક હતા તેમ જ રાષ્ટ્રવાદમાં રંગાયેલા હતા. ડો. રામમનોહર અદના માણસ હતા. એમણે દુનિયામાંથી વિદાય લીધી ત્યારે એમના બેંક બેલેન્સમાં તેમ જ મિલકતમાં કશું જ ન હતું.