જુલાઇ ૪
Jump to navigation
Jump to search
૪ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૦ દિવસ બાકી રહે છે. લગભગ આ દિવસે પૃથ્વી સૂર્યથી સૌથી દુરનાં અંતરે હોય છે.(Aphelion)
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૭૭૬ – અમેરિકન ક્રાંતિ: યુ.એસ.નું સ્વતંત્રતાનું જાહેરનામું દ્વિતિય ખંડીય કોંગ્રેસ દ્વારા સ્વિકારાયું. અમેરિકાને સ્વતંત્રતા મળી.
- ૧૯૪૭ – "ભારતીય સ્વાધિનતા ખરડો", બ્રિટનની આમસભામાં રજુ કરાયો, જેમાં સુચવાયું કે બ્રિટિશ ભારતનું બે સાર્વભૌમ દેશો, ભારત અને પાકિસ્તાનમાં વિભાજન કરવું.
- ૧૯૯૭ – નાસાનું 'પાથફાઇન્ડર' અવકાશી પ્રોબે મંગળની ભુમિ પર ઉતરાણ કર્યું.
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
- ૧૯૦૨ – સ્વામી વિવેકાનંદ, ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ (જ. ૧૮૬૩)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- યુ.એસ. - સ્વાતંત્ર્યતા દિવસ
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર July 4 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |