નાસા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નાસાનું ચિહ્ન

નાસા,(National Aeronautics and Space Administration (NASA)),એ અમેરિકન સરકારનીઅંતરિક્ષ સંશ્થા છે,જે દેશનાં જાહેર અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરે છે.આ સંશ્થાની સ્થાપના જુલાઇ ૨૯,૧૯૫૮ નાં રોજ,રાષ્ટ્રીય એરોનોટિક્સ અને અંતરિક્ષ અધિનિયમ હેઠળ થયેલ.[૧]

અવકાશ કાર્યક્રમની સાથે,નાસા લાંબાગાળાનાં નાગરીક અને લશ્કરી સંશોધનો માટે પણ જવાબદાર છે.

નાસાનો મુદ્રાલેખ "સર્વજન હિતાય" (For the benefit of all) છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. NASA (2005). "The National Aeronautics and Space Act" (English માં). NASA. Check date values in: |year= (મદદ)CS1 maint: Unrecognized language (link)
  2. Lale Tayla and Figen Bingul (2007). "NASA stands "for the benefit of all." - Interview with NASA's Dr. Süleyman Gokoglu" (English માં). The Light Millennium. Check date values in: |year= (મદદ)CS1 maint: Unrecognized language (link)