સપ્ટેમ્બર ૭
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૭ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૨૭ – "ફિલો ટેઇલર ફાર્ન્સવર્થ' દ્વારા પ્રથમ સંપૂર્ણ વિજાણુ પ્રણાલી ધરાવતા ટેલિવિઝનનું નિર્માણ કરાયું.
- ૧૯૬૫ – ચીને ભારતીય સરહદ પર સૈન્યબળ વધારવાની ઘોષણા કરી.
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
- ૧૫૫૨ : ગુરુ અંગદદેવ, બીજા શીખ ગુરુ (જન્મ: ૧૫૦૪)
- ૧૯૨૪ : દામોદર બોટાદકર, ગુજરાતી કવિ (જન્મ: ૧૮૭૦)
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- પાકિસ્તાન - સંરક્ષણ દિન (પાક વાયુસેના દિવસ) ૧૯૭૧ થી.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર September 7 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |