સચિન પાયલોટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સચિન પાયલોટ
Sachin Pilot at the India Economic Summit 2010 cropped.jpg
૫માં રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન
પદ પર
Assumed office
૧૭ ડિસેમ્બર ૨૦૧૮
પુરોગામીકમલા બેનિવાલ
બેઠકટોંક
Assembly Member
for ટોંક
પદ પર
Assumed office
ડિસેમ્બર ૨૦૧૮
અંગત વિગતો
જન્મ૭ સપ્ટેમ્બર ૧૯૭૭
સહારનપુર, ઉત્તર પ્રદેશ
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
નિવાસસ્થાનરાજસ્થાન
ધંધોરાજકારણી
કેબિનેટરાજસ્થાન સરકાર

સચિન રાજેશ પાયલોટ(જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૭૭) રાજકારણી છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે. તે ભારતીય સંસદના સભ્ય ૧૫ મી લોકસભા અજમેર, રાજસ્થાન ના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (ભારત) મંત્રાલયના કોર્પોરેટ બાબતોના પ્રધાન પણ હતા. તે બીજી મનમોહન સિંહ સરકારમાં મંત્રી હતા અને હાલમાં રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.