અશોક ગેહલોત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અશોક ગેહલોત
Mr. Ashok Gehlot, Chief Minister, Rajasthan. India.JPG
૨૪માં રાજસ્થાનના મુખ્યમંત્રી
પદ પર
Assumed office
૧૭ ડિસેમ્બર ૨૦૧૮
પુરોગામીવસુધરા રાજે
બેઠકસરદારપુરા
Assembly Member
- સરદારપુરા
પદ પર
Assumed office
ડિસેમ્બર ૧૯૯૯
અંગત વિગતો
જન્મ૩ મે ૧૯૫૧[૧]
જોધપુર, રાજસ્થાન
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
નિવાસસ્થાનજોધપુર, રાજસ્થાન
ધંધોરાજકારણી
કેબિનેટરાજસ્થાન સરકાર

અશોક ગેહલોત (જન્મ ૩ મે, ૧૯૫૧) રાજસ્થાન, ભારતના રાજકારણી છે, જે રાજ્યના ૧૫મા મુખ્યમંત્રી તરીકે ૧૯૯૮ પછી ત્રીજી વખત ચૂંટાયા છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અને સંસ્થા અને પ્રશિક્ષણના વડા છે.[૨] તેઓએ આ પદ ડિસેમ્બર ૧૯૯૮ થી ૨૦૦૩ અને ૨૦૦૮ થી ૨૦૧૩ અને ફરીથી ૧૭ ડિસેમ્બર ૨૦૧૮થી સંભાળ્યું છે.[૧] તેઓ રાજસ્થાનની વિધાનસભામાં જોધપુરના સરદારપુરા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Chief Minister, Rajasthan. Rajassembly.nic.in. Retrieved on 13 August 2018.
  2. Ashok Gehlot Appointed Congress General Secretary In-Charge For Gujarat. Ndtv.com (26 April 2017). Retrieved on 2018-08-13.