લોક સભા

વિકિપીડિયામાંથી
(લોકસભા થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
લોક સભા
लोक सभा
લોકોનું ગૃહ
૧૬મી લોક સભા
ભારતનું રાજચિહ્ન
ભારતનું રાજચિહ્ન
પ્રકાર
પ્રકાર
નીચલું ગૃહ of the ભારતીય સંસદ
નેતૃત્વ
સ્પિકર
સુમિત્રા મહાજન, ભાજપ
૬ જૂન ૨૦૧૪ થી
ડેપ્યુટી સ્પિકર
એમ. થામ્બીદુરાઇ, AIADMK
૧૩ ઓગસ્ટ ૨૦૧૪ થી
ગૃહના નેતા
નરેન્દ્ર મોદી, ભાજપ
૨૬ મે ૨૦૧૪ થી
વિપક્ષના નેતા
ખાલી, કોઇપણ વિપક્ષના પક્ષને ૧૦% કરતા વધુ બેઠકો મળી નથી.[૧]
સંરચના
બેઠકો૫૪૫ (૫૪૩ ચૂંટણી વડે + ૨ એંગ્લો-ઇન્ડિયન સમુદાયમાંથી રાષ્ટ્રપતિ વડે નામાંકિત[૨]
લોક સભા
રાજકીય સમૂહ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) (૩૩૮)
 •      ભાજપ (૨૭૯)
 •      શિવ સેના (૧૮)
 •      તેલુગુ દેશમ પાર્ટી (૧૬)
 •      લોક જનશક્તિ પાર્ટી (૬)
 •      શિરોમણી અકાલી દલ (૪)
 •      રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (૩)
 •      અપના દલ (૨)
 •      જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (૧)
 •      ઓલ ઇન્ડિયા N.R. કોંગ્રેસ (૧)
 •      નાગા પીપલ્સ ફ્રન્ટ (૧)
 •      નેશનલ પીપલ્સ પાર્ટી (૧)
 •      પોટ્ટાલી મક્કાલ કાટ્ચી (૧)
 •      સ્વાભિમાની પક્ષ (૧)
 •      સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (૧)
 •      લોક સભા સ્પિકર (ભાજપ) (૧)
 •      નામાંકિત એંગ્લો-ઇન્ડિયન (ભાજપ) (૨)


વિપક્ષ પક્ષો (૨૦૭)
યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) (૪૯)

 •      કોંગ્રેસ (૪૫)
 •      ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (૨)
 •      કેરાલા કોંગ્રેસ (૧)
 •      રેવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (૧)

જનતા પરિવાર પક્ષો (૯)

 •      રાષ્ટ્રીય જનતા દળ (૩)
 •      ઇન્ડિયન નેશનલ લોક દળ (૨)
 •      જનતા દળ (સેક્યુલર) (૨)
 •      જનતા દળ (યુનાઇટેડ) (૨)

ન જોડાયેલા પક્ષો (૧૪૪)

 •      ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કળગમ (૩૭)
 •      ઓલ ઇન્ડિયા ત્રીનમૂલ કોંગ્રેસ (૩૪)
 •      બીજુ જનતા દળ (૨૦)
 •      તેલંગાના રાષ્ટ્ર સમિતિ (૧૧)
 •      કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (૯)
 •      YSR કોંગ્રેસ પાર્ટી (૯)
 •      નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (૬)
 •      સમાજવાદી પાર્ટી (૫)
 •      આમ આદમી પાર્ટી (૪)
 •      ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (૩)
 •      ઝારખંડ મુક્તિ મોરચા (૨)
 •      ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તહાદુલ મુસ્લિમિન (૧)
 •      કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (૧)
 •      જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (૧)
 •      જન અધિકાર પાર્ટી (૧)

અન્ય (૫)

 •      અપક્ષ (૩)
 •      ખાલી (૨)
ચૂંટણીઓ
છેલ્લી ચૂંટણી
૭ એપ્રિલ - ૧૨ મે ૨૦૧૪
હવે પછીની ચૂંટણી
એપ્રિલ - મે ૨૦૧૯
સૂત્ર
धर्मचक्रपरिवर्तनाय
બેઠક સ્થળ
સંસદ ભવન
લોક સભા ચેમ્બર્સ, સંસદ ભવન, સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત
વેબસાઇટ
loksabha.gov.in

લોક સભાભારત ના સંસદ નું નીચલું ગૃહ છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે. લોક સભાનું કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનું હોય છે જ્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે.

લાયકાત[ફેરફાર કરો]

લોક સભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા પચ્ચીસ વરસ ઉંમર હોવી જરૂરી છે.

રાજ્યવાર બેઠકોની સંખ્યા[ફેરફાર કરો]

વિભાગ પ્રકાર બેઠકો[૩]
અંદામાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ
આંધ્ર પ્રદેશ રાજ્ય ૨૫
અરુણાચલ પ્રદેશ રાજ્ય
આસામ રાજ્ય ૧૪
બિહાર રાજ્ય ૪૦
ચંડીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ
છત્તીસગઢ રાજ્ય ૧૧
દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ
દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ
દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ
ગોઆ રાજ્ય
ગુજરાત રાજ્ય ૨૬
હરિયાણા રાજ્ય ૧૦
હિમાચલ પ્રદેશ રાજ્ય
જમ્મુ અને કાશ્મીર રાજ્ય
ઝારખંડ રાજ્ય ૧૪
કર્ણાટક રાજ્ય ૨૮
કેરળ રાજ્ય ૨૦
લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશ
મધ્ય પ્રદેશ રાજ્ય ૨૯
મહારાષ્ટ્ર રાજ્ય ૪૮
મણિપુર રાજ્ય
મેઘાલય રાજ્ય
મિઝોરમ રાજ્ય
નાગાલેંડ રાજ્ય
ઑડિશા રાજ્ય ૨૧
પૉંડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશ
પંજાબ રાજ્ય ૧૩
રાજસ્થાન રાજ્ય ૨૫
સિક્કિમ રાજ્ય
તમિલ નાડુ રાજ્ય ૩૯
તેલંગાણા રાજ્ય ૧૭
ત્રિપુરા રાજ્ય
ઉત્તરાખંડ રાજ્ય
ઉત્તર પ્રદેશ રાજ્ય ૮૦
પશ્ચિમ બંગાળ રાજ્ય ૪૨

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "No LoP post for Congress". The Hindu. Retrieved ૨૦ ઓગસ્ટ ૨૦૧૪. Check date values in: |accessdate= (help)
 2. "Lok Sabha". parliamentofindia.nic.in. Retrieved ૧૯ ઓગસ્ટ ૨૦૧૧. Check date values in: |accessdate= (help)
 3. "Lok Sabha Introduction". National Informatics Centre, Government of India. Retrieved ૨૨ સપ્ટેમ્બર ૨૦૦૮. Check date values in: |accessdate= (help)