અજમેર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
અજમેર | |||||||
— શહેર — | |||||||
![]() માયો મહાવિધ્યાલય
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 26°27′N 74°38′E / 26.45°N 74.64°E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | રાજસ્થાન | ||||||
જિલ્લો | અજમેર | ||||||
નજીકના શહેર(ઓ) | જયપુર, ઉદયપુર, દિલ્હી | ||||||
વસ્તી | ૮,૦૦,૦૦૦ (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 486 metres (1,594 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | www.ajmer.nic.in |
અજમેર() ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. અજમેરમાં અજમેર જિલ્લાનું મુખ્યાલય છે. આ શહેર રાજસ્થાનનું પાંચમુ સૌથી મોટું શહેર છે. અજમેરમાં આશરે ૮,૦૦,૦૦૦ (૨૦૧૧ વસ્તીગણતરી) લોકો રહે છે. આ શહેર જયપુરથી ૧૩૫ કિ.મી., ઉદયપુરથી ૨૭૪ કિ.મી. અને નવી દિલ્હીથી ૩૯૧ કિ.મી. પશ્ચિમમાં સ્થિત છે.અજમેર અરાવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલું છે. આ શહેર સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની પવિત્ર યાત્રાધામનું કેન્દ્ર છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
અજમેરની સ્થાપના ૭મી સદીમાં દુષ્યંત ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. તુર્કી હુમલાખોરો દ્વારા વારંવાર આક્રમણ હોવા છતાં પણ ચૌહાણ વંશે અજમેરમાં રાજ કર્યું. મુહમ્મદ ઘૌરીએ ઇ.સ. ૧૧૯૩માં અજમેર જીતી લીધું હતું.
હવામાન[ફેરફાર કરો]
અજમેરની આબોહવા | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન્યુ | ફેબ્રુ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઑક્ટ | નવે | ડિસે | વર્ષ |
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) | ૨૩.૯ | ૨૬.૬ | ૩૨ | ૩૭.૭ | ૪૦.૫ | ૩૯.૧ | ૩૪.૧ | ૩૨.૨ | ૩૩.૮ | ૩૪.૪ | ૩૦ | ૨૫.૭ | ૩૨.૫ |
સરેરાશ લઘુતમ °સે (°ફે) | ૮.૨ | ૧૧.૨ | ૧૬.૫ | ૨૨.૫ | ૨૬.૯ | ૨૭.૧ | ૨૫.૩ | ૨૪.૩ | ૨૩.૭ | ૧૯.૬ | ૧૩.૭ | ૯.૨ | ૧૯.૦૨ |
વરસાદ મિ.મી. (ઇંચ) | ૭ (૦.૨૭૬) |
૬.૮ (૦.૨૬૮) |
૨.૪ (૦.૦૯૪) |
૪.૧ (૦.૧૬૧) |
૨૨.૧ (૦.૮૭) |
૬૩.૯ (૨.૫૧૬) |
૨૩૦.૫ (૯.૦૭૫) |
૧૬૦.૩ (૬.૩૧૧) |
૮૬ (૩.૩૮૬) |
૧૪.૫ (૦.૫૭૧) |
૬.૨ (૦.૨૪૪) |
૨.૨ (૦.૦૮૭) |
૬૦૬ (૨૩.૮૬) |
સરેરાશ વરસાદી દિવસો | ૦.૭ | ૦.૮ | ૦.૩ | ૦.૭ | ૧.૮ | ૩.૪ | ૯.૫ | ૭.૭ | ૪.૩ | ૧ | ૦.૩ | ૦.૨ | ૩૦.૭ |
સંદર્ભ: IMD[૧] |
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "અજમેર-આબોહવા". Retrieved 7 May 2012. Check date values in:
|accessdate=
(મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |