ઉદયપુર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઉદેપુર અથવા ઉદયપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. ઉદયપુરમાં ઉદયપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઉદયપુરને ઉદેપુરથી પણ ઓળખવામાં આવે છે.

ઉદયપુર નગરનું સૌંદર્ય જોવાલાયક હોવાને કારણે અહીં સહેલાણીઓની ભીડ લગભગ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. આ ઉપરાંત અહીંના મહેલો, તળાવો અને અન્ય રાજવી સ્થાપત્યો તેમ જ રાજસ્થાની સંસ્કૃતિને લગતી વસ્તુઓનું બજાર પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવે છે.

ચિત્ર દર્શન[ફેરફાર કરો]

ઉદેપુર શહેરનું પેનોરમા ચિત્ર
ઉદેપુર શહેરમાં આવેલા લેક પેલેસનું પેનોરમા ચિત્ર

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: