આદિલ હુસૈન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આદિલ હુસૈન
Adil Hussain at 'Life of Pi' press meet.jpg
લાઇફ ઓફ પાઇની પત્રકાર પરિષદમાં આદિલ હુસૈન, ૨૦૧૨
જન્મની વિગતઓક્ટોબર ૫, ૧૯૬૭
આસામ, ભારત
રહેઠાણમુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
વ્યવસાયઅભિનેતા


આદિલ હુસૈન (જન્મ ૫ ઓક્ટોબર ૧૯૬૩) એ આસામના ભારતીય ફિલ્મ અને નાટ્ય કલાકાર છે. તેઓ મુખ્ય ધારા તેમજ કલા ફિલ્મો બંનેમાં કામ કરે છે. તેમણે ધ રેલુકટન્ટ ફંડામેન્ટાલિસ્ટ અને લાઇફ ઓફ પાઇ (૨૦૧૨) જેવી આંતર રાષ્ટ્રીય ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Life of Pi – a fascinating story: movie review". EF News International. 28 November 2012. Retrieved 6 October 2013. Check date values in: |accessdate=, |date= (મદદ)