જેસ્સી ઐસેનબર્ગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જેસ્સી એડમ ઐસેનબર્ગ (જન્મ: ઓક્ટોબર ૫, ૧૯૮૩), એક અમેરિકી અભિનેતા છે. તેઓ ઈ. સ. ૨૦૧૦માં નિર્મિત ફ઼િલ્મ ધ સોશ્યલ નેટવર્કમાં ભજવેલા અભિનયને કારણે પૂરેપુરા વિશ્વમાં પ્રખ્યાત થઇ ગયા છે. આ ફ઼િલ્મમાં ભજવેલ ભુમિકા માટે એમને અનેક પુરસ્કાર પણ પ્રાપ્ત થઇ ચુક્યા છે, જેમાંથી એક ચોર્યાસીમા અકાદમી પુરસ્કાર માટેનું નામાંકન પણ સામેલ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Buchanan, Kyle (દિસંબર 2, 2010). "National Board of Review Goes Wild for The Social Network". Retrieved ફરવરી 28, 2011. 


વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ