લખાણ પર જાઓ

વઢવાણ

વિકિપીડિયામાંથી
વઢવાણ
—  શહેર  —
વઢવાણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°42′33″N 71°40′32″E / 22.709054°N 71.675518°E / 22.709054; 71.675518
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો વઢવાણ
વસ્તી ૭૫,૭૫૫[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, નગરપાલિકા, કોલેજ
મુખ્ય વ્યવસાય વ્યાપાર, નોકરી, ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

વઢવાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું શહેર છે અને વઢવાણ તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

વઢવાણ શહેરનું પ્રાચીન નામ વર્ધમાનપુરી હતું.[૨]

વઢવાણ આઝાદી પહેલાં વઢવાણ રજવાડાનું પાટનગર હતું.

ભૂગોળ[ફેરફાર કરો]

વઢવાણ શહેર અમદાવાદથી ૧૧૧ અને સુરેન્દ્રનગરથી ૩ કિમીના અંતરે આવેલું છે. આ શહેર ભોગાવો નદીના કિનારે વસેલું છે.[૨]

શિક્ષણ[ફેરફાર કરો]

સી.યુ. શાહ યુનિવર્સિટી વઢવાણ શહેરમાં આવેલી ખાનગી યુનિવર્સિટી છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Wadhwan Population, Caste Data Surendranagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ ઓગસ્ટ ૨૦૧૭.
  2. ૨.૦ ૨.૧ "ભોગાવા નદી કાંઠે વસેલા ઐતિહાસિક વર્ધમાનપુરી નગરની નામકરણ વિધી". મેળવેલ ૩૦ ઓગસ્ટ ૨૦૧૬.
  3. "Private University Gujarat". University Grants Commission (India). મેળવેલ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૪.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]