જુનાગઢ જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જુનાગઢ જિલ્લો
જૂનાગઢ જિલ્લો
જિલ્લો
બહાદ્દુદિન મકબરો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
Coordinates: 21°31′N 70°27′E / 21.517°N 70.450°E / 21.517; 70.450Coordinates: 21°31′N 70°27′E / 21.517°N 70.450°E / 21.517; 70.450
દેશ  ભારત
રાજ્ય ગુજરાત
Government
 • Body જુનાગઢ મ્યુન્સિપલ કોર્પોરેશન
 • મેયર જીતેન્દ્ર હિરપરા
 • મ્યુન્સિપલ કમિશ્નર બી. કે. ઠાકર
 • ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ
વસ્તી (૨૦૧૧)
 • કુલ ૨૭,૪૨,૨૯૧
ભાષાઓ
 • અધિકૃત ગુજરાતી, હિંદી
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫:૩૦)
પિન કોડ ૩૬૨ ૦૦x
વાહન નોંધણી કોડ જીજે-૧૧
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લા

જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે, જે પ્રસિદ્ધ સોમનાથ મંદિર, ગીરના સિંહ અને ગિરનાર પર્વત માટે જાણીતો છે. જુનાગઢ જિલ્લાનું પાટનગર જૂનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને અત્યારે મહાનગરપાલિકા ધરાવે છે.

પોરબંદર, અમરેલી, રાજકોટ જૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે. તેની દક્ષિણે અરબી સમુદ્ર આવેલો છે.

૨૦૦૧ની વસતી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લાની વસતી ૨૪,૪૮,૧૭૩ છે જેમાં ૨૯ % શહેરી વિસ્તારોમાં અને બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે.

જૂનાગઢ જિલ્લામાં આવેલા તાલુકાઓ[ફેરફાર કરો]

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આ જિલ્લામાંથી અલગ ગીર સોમનાથ જિલ્લાની રચનાની જાહેરાત કરવામાં આવી છે. નવ રચિત સૂચિત જિલ્લામાં, (૧) વેરાવળ (૨) તાલાળા (૩) સુત્રાપાડા (૪) કોડીનાર (૫) ઉના અને (૬) નવ રચિત ગીર ગઢડા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.[૧]

જુનાગઢની જાણીતી જગ્યાઓ[ફેરફાર કરો]

સિંચાઇ[ફેરફાર કરો]

જુનાગઢ જિલ્લામાં સામાન્‍ય રીતે ૧પ જુન થી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં વરસાદ પડે છે. ઓઝત, મધુવંતી, હીરણ, મચ્‍છુન્‍દ્રી, શિંગાડા, રાવલ, ઉબેણ, સોનરખ, સાબલી, મેઘલ, વગેરે મોટી નદીઓ આવેલી છે. જિલ્‍લામાં મોટા ડેમ આવેલા નથી પરંતુ રાજય સિંચાઇ વિભાગના નિયંત્રણ હેઠળના મધ્‍યમ અને નાના મળી કુલ ૧૮ ડેમ આવેલા છે. સને ર૦૧૦ના વર્ષમાં આ જિલ્‍લામાં સૌથી વધુ વરસાદ તાલાળા તાલુકામાં ર૦ર૦ મી.મી. અને સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં ૧૧પ૮ મિ.મી. નોંધાયો હતો. જિલ્‍લાનો સરેરાશ વરસાદ ૧પપ૪.ર૮ મી.મી. છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતી
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ભુજ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન
India Gujarat locator map.svg