વંથલી તાલુકો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વંથલી તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
મુખ્ય મથક વંથલી
વસ્તી ૯૭,૧૮૯[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૨૫ /
સાક્ષરતા ૬૯.૧% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વંથલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વંથલી ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

વંથલી તાલુકાનાં ગામો[ફેરફાર કરો]

વંથલી તાલુકામાં ૪૬ ગામોનો સમાવેશ થાય છે.[૨]

વંથલી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Vanthali Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. "વંથલી તા.પં. ગામોની યાદી". મૂળ માંથી 2015-08-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-17.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]