માળિયા હાટીના તાલુકો

વિકિપીડિયામાંથી
માળિયા હાટીના તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોજુનાગઢ
મુખ્ય મથકમાળીયા હાટીના
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૬૦૧૮૧
 • લિંગ પ્રમાણ
૯૫૨
 • સાક્ષરતા
૭૩.૧૬%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

માળીયા હાટીના તાલુકો અથવા માળિયા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો તાલુકો છે. માળીયા હાટીના આ તાલુકાનું મુખ્ય મથક છે.

માળીયા હાટીના તાલુકાનાં ગામો[ફેરફાર કરો]

માળીયા હાટીના તાલુકામાં કુલ ૬૪ ગામ આવેલાં છે.

માળિયા હાટીના તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Malia Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]