માળીયા હાટીના

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માળીયા હાટીના
—  નગર  —
માળીયા હાટીનાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°09′32″N 70°18′31″E / 21.158870°N 70.308498°E / 21.158870; 70.308498
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
વસ્તી ૧૩,૭૮૫[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

માળીયા હાટીના અથવા માળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક નગર છે, જે આ જિલ્લાના મહત્વના માળિયા હાટીના તાલુકાનું મુખ્ય મથક પણ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Malia Village Population, Caste - Malia Junagadh, Gujarat - Census India". www.censusindia.co.in (in અંગ્રેજી). Retrieved 2018-10-02.