મોડાસા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મોડાસા
—  નગર  —
મોડાસાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°28′N 73°18′E / 23.47°N 73.3°E / 23.47; 73.3
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી જિલ્લો
વસ્તી

• ગીચતા

૬૭,૬૪૮[૧] (૨૦૧૧)

• 5,022.1/km2 (13,007/sq mi)

લિંગ પ્રમાણ ૧.૦૮૩ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

17.67 square kilometres (6.82 sq mi)

• 197 metres (646 ft)

વેબસાઇટ અરવલ્લી જિલ્લા અધિકૃત વેબસાઇટ

મોડાસા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મહત્વના તાલુકા મોડાસા તાલુકાનું શહેર અને તેમજ જિલ્લા અને તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

મોડાસા 23°28′N 73°18′E / 23.47°N 73.3°E / 23.47; 73.3 પર સ્થિત છે. સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૧૯૭ મીટર (૬૪૬ ફીટ) છે.[૨] મોડાસામાં મોટાભાગનો પાણી પુરવઠો માઝમ નદી પરના બંધમાંથી આવે છે જે મોડાસાથી ૫ કિમી દૂર આવેલો છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved ૧૦ મે ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
  2. "Modasa, India". Falling Rain Genomics. ૩ માર્ચ ૨૦૦૫. Retrieved ૮ સપ્ટેમ્બર ૨૦૦૮. Check date values in: |accessdate=, |date= (મદદ)