મોડાસા તાલુકો
Appearance
મોડાસા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અરવલ્લી |
મુખ્ય મથક | મોડાસા |
વિસ્તાર | |
• કુલ | ૬૦૨.૭૮ km2 (૨૩૨.૭૩ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૨૪૧૨૭૯ |
• ગીચતા | ૪૦૦/km2 (૧૦૦૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૪૩ |
• સાક્ષરતા | ૭૯.૧૮% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મોડાસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાનો તાલુકો છે. મોડાસા શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]મોડાસા તાલુકાનો કેટલોક ભાગ ટેકરીઓ ધરાવે છે, તે સિવાય મોટો ભાગ સપાટ છે. મેશ્વો અને માઝુમ (અથવા માઝમ) તાલુકાની મુખ્ય નદીઓ છે.[૧]
મોડાસા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "મોડાસા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ સંગ્રહિત માંથી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪.
- ↑ "Modasa Taluka Population, Religion, Caste Sabarkantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ મે ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મોડાસા તાલુકા પંચાયત વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૭-૦૨-૨૧ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |