ભિલોડા તાલુકો

વિકિપીડિયામાંથી
ભિલોડા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅરવલ્લી
મુખ્યમથકભિલોડા
વિસ્તાર
 • કુલ૭૨,૦૪૫ km2 (૨૭૮૧૭ sq mi)
વસ્તી
 (૨૦૦૧)[૧]
 • કુલ૨૩૯૨૧૬
 • ગીચતા૩.૩/km2 (૮.૬/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૭૭
 • સાક્ષરતા
૭૮.૬૨
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ભિલોડા તાલુકો ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લાના છ (૬) તાલુકા પૈકીનો તાલુકો છે. ભિલોડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

ભિલોડા તાલુકાનું કુલ ક્ષેત્રફળ ૭૨,૦૪૫ ચો.કિ.મી. છે અને કુલ વન્ય વિસ્તાર ૨૪,૩૨૨ હેક્ટર છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

ભિલોડા તાલુકામાં આવેલા ગામો[ફેરફાર કરો]

ભિલોડા તાલુકામાં કુલ ૧૭૩ ગામ આવેલા છે, જેમાંથી ૧૬૫ ગામમાં વસવાટ છે અને ૮ ગામમાં વસવાટ નથી.

ભિલોડા તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામ


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Bhiloda Taluka Population, Religion, Caste Sabarkantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ મે ૨૦૧૭.
  2. "૬૩મા વન મહોત્સવ તથા શ્રી ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનો લોકાર્પણ કાર્યક્રમ". ૩૦ જુલાઇ ૨૦૧૨. મેળવેલ ૭ મે ૨૦૨૦.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]