હિંમતનગર તાલુકો

વિકિપીડિયામાંથી
હિંમતનગર તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસાબરકાંઠા
મુખ્યમથકહિંમતનગર
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

હિંમતનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. હિંમતનગર આ તાલુકાનું તેમ જ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે.

હિંમતનગર તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

હિંમતનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]