પોશીના તાલુકો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પોશીના તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
મુખ્ય મથક પોશિના
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

પોશીના તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો છે.[૧][૨] પોશીના આ તાલુકાનું મુખ્ય મથક છે.

પોશીના તાલુકાના ગામો[ફેરફાર કરો]

પોશીના તાલુકામાં ૧૭ ગ્રામ પંચાયતો અને ૫૯ ગામોનો સમાવેશ થાય છે.

પોશીના તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "અરવલ્લી નવો જિલ્લો : પોશીના નવો તાલુકો". સંદેશ, બનાસકાંઠા-પાટણ. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૮ જૂન ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
  2. ભાસ્કરન્યૂઝ. અંબાજી (૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨). "સાબરકાંઠામાં નવો અરવલ્લી જિલ્લો અને પોશીના તાલુકો". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૮ જૂન ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]