લખાણ પર જાઓ

તલોદ

વિકિપીડિયામાંથી
તલોદ
—  નગર  —
તલોદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°21′02″N 72°56′44″E / 23.350589°N 72.945425°E / 23.350589; 72.945425
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
વસ્તી ૧૮,૨૯૮ (૨૦૧૧[])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

તલોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનું નગર અને મુખ્ય મથક છે. તલોદનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[]

પરિવહન

[ફેરફાર કરો]

તલોદમાં રેલ્વે સ્ટેશન (સ્ટેશન કોડ: TOD) આવેલું છે, જે અમદાવાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા અને ઉદયપુર સાથે જોડાયેલું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Talod Population Census 2011". મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૬.