તલોદ તાલુકો
દેખાવ
તલોદ તાલુકો | |
|---|---|
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | સાબરકાંઠા |
| સ્થાપના | ૧૫ ઓક્ટોબર, ૧૯૯૭ |
| મુખ્યમથક | તલોદ |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
તલોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાનો એક તાલુકો છે. તલોદ આ તાલુકાનું મુખ્ય મથક છે. ગુજરાત સરકારે ૧૫મી ઓક્ટોબર ૧૯૯૭ના દિવસે જૂના પ્રાંતિજ અને બાયડ તાલુકામાંથી ગામોને છૂટાં પાડીને આ તાલુકાની રચના કરી હતી.
તલોદ તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |



