વડાલી તાલુકો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વડાલી તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

વડાલી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વડાલી આ તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

તાલુકામાં કુલ ગામોની સંખ્યા ૫૬ જેટલી છે. આ તાલુકાની મુખ્ય નદી સાબરમતી નદી છે.

વસતી[ફેરફાર કરો]

વસતી ગણત્રી ૨૦૦૧ અનુસાર તાલુકાની કુલ વસતી ૮૨,૨૨૫ જેટલી છે, જેમાં પુરુષોની સંખ્યા ૭૨,૧૩૪ અને સ્ત્રીઓની સંખ્યા ૧૦,૦૯૧ જેટલી છે. આ તાલુકાની વસતીમાં અક્ષરજ્ઞાન પુરૂષોમાં ૮૨.૨% અને સ્ત્રીઓમાં ૫૩.૩% જેટલું છે.

વડાલી તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]