બાયડ

વિકિપીડિયામાંથી
બાયડ
—  નગર  —
બાયડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′47″N 73°12′47″E / 23.22983°N 73.2131533°E / 23.22983; 73.2131533
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
તાલુકો બાયડ
વસ્તી ૧૭,૮૮૬ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

બાયડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું મુખ્ય મથક છે. બાયડ અરવલ્લી જિલ્લાનું સૌથી વિક્સીત નગર છે.[સંદર્ભ આપો]

વસતી[ફેરફાર કરો]

બાયડ નગરપાલિકા સાત વોર્ડમાં વિભાજીત છે. ભારતની વસતી ગણતરી ૨૦૧૧ મુજબ નગરની વસતી ૧૭,૮૮૬ વ્યક્તિઓની છે જેમાં ૯,૩૫૭ પુરુષો અને ૮,૫૨૯ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ૬ વર્ષ સુધીના બાળકોની સંખ્યા ૧૦.૯૬% છે. રાજ્યના સરેરાશ ૯૧૯ની સામે સ્ત્રી-પુરુષનો ગુણોત્તર ૯૧૨નો છે. બાળકોમાં આ દર રાજ્યના સરેરાશ ૮૯૦ની સામે ૮૧૦ છે. બાયડ શહેરનો સાક્ષરતા દર ૮૨.૮૬% છે, જે રાજ્યના સરેરાશ ૭૮.૦૩% કરતાં વધુ છે. પુરુષોમાં સાક્ષરતા દર ૮૮.૯૯% અને સ્ત્રીઓમાં ૭૬.૨૪% છે.[૧]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Bayad Population Census 2011". મેળવેલ ૨૫ માર્ચ ૨૦૧૬.