ધનસુરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ધનસુરા
—  નગર  —
ધનસુરાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°21′0″N 73°12′0″E / 23.35000°N 73.20000°E / 23.35000; 73.20000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
નજીકના શહેર(ઓ) અમદાવાદ
લોકસભા મતવિસ્તાર અરવલ્લી
વિધાનસભા મતવિસ્તાર મોડાસા
નગર નિગમ ધનસુરા ગ્રામ પંચાયત
વસ્તી

• ગીચતા

૧૨,૯૦૬ (૨૦૦૧)

• 328/km2 (850/sq mi)

લિંગ પ્રમાણ ૯૫૦ /
સાક્ષરતા .% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ધનસુરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના મહત્વના એવા ધનસુરા તાલુકામાં આવેલું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.