જામનગર જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જામનગર જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં જામનગર જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં જામનગર જિલ્લાનું સ્થાન
Coordinates: 22°13′N 69°42′E / 22.217°N 69.700°E / 22.217; 69.700
દેશ  ભારત
રાજ્ય ગુજરાત
વસ્તી (૨૦૧૧)
 • કુલ ૨૧,૫૯,૧૩૦
સમય વિસ્તાર ભારતીય માનક સમય (UTC+૫:૩૦)
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લા

જામનગર જિલ્લો ભારતનાં ગુજરાત રાજ્યમાં આવેલો છે. જામનગર આ જિલ્લાનું મુખ્ય શહેર, વહીવટી મથક અને મહા નગરપાલિકા છે. મહારાજા રણજીતસિંહજીના સમયમાં આ જિલ્લો નવાનગરના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છના અખાતમાં સહેજ દક્ષિણે આવેલો છે.

ઉદ્યોગો[ફેરફાર કરો]

રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનું મહત્વ વધ્યું છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિત્તળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાણ અર્થે જાય છે.

વસતી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસતી ગણતરી મુજબ જામનગર જિલ્લાની વસતી ૨૧,૫૯,૧૩૦ હતી.[૧] જે નામિબિયાની વસતી જેટલી[૨] અથવા અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્ય જેટલી હતી.[૩] વસતીની દ્રષ્ટિએ તેનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૧૨મો ક્રમ હતો.[૧] જિલ્લાની ગીચતા 153 inhabitants per square kilometre (400/sq mi) છે.[૧] ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીમાં વસતી વધારાનો દર ૧૩.૩૮ ટકા હતો.[૧] જામનગરમાં જાતિ પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૯૩૮ સ્ત્રીઓનું છે.[૧] ૨૦૦૧માં ૬૬.૪% ના સાક્ષરતા દરથી ૨૦૧૧માં સાક્ષરતા દર ૭૪.૪% થયો હતો.[૧]

જામનગર જિલ્લામાં આવેલા તાલુકાઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved ૧ ઓક્ટોબર ૨૦૧૧. Namibia 2,147,585 
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. New Mexico - 2,059,179 
ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતી
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ભુજ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન
India Gujarat locator map.svg