ધ્રોળ તાલુકો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ધ્રોળ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
મુખ્ય મથક ધ્રોળ
વસ્તી ૭૯,૩૧૫[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૪ /
સાક્ષરતા ૬૬.૭% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ધ્રોળ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ધ્રોળ આ તાલુકાનું મુખ્ય મથક છે.

ધ્રોળ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

ધ્રોળ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

મહત્વના સ્થળો[ફેરફાર કરો]

ધ્રોળથી ૨ કીલોમીટરના અંતરે ભુચર મોરી નામની જગ્યા આવેલ છે જ્યાં ઈ.સ. ૧૫૯૧ માં ભુચર મોરીનું યુદ્ધ થયું હતું. ભુચર મોરીમાં યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિઓની સમાધી છે. યુદ્ધમાં એક બાજુ જામ અજાજીના નેતૃત્વમાં નવાનગર રિયાસતની આર્મી તથા જામ સતાજીના પુત્ર હતા અને બીજી બાજુ મિર્ઝા અજીજ કોકાના નેતૃત્વમાં મુઘલ સેના હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Dhrol Taluka Population, Religion, Caste Jamnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). ૧૦ જાન્યુઆરી ૨૦૧૮ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

જામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન