ઉબેણ બંધ

વિકિપીડિયામાંથી
ઉબેણ બંધ
ઉબેણ બંધ is located in ગુજરાત
ઉબેણ બંધ
ગુજરાત
દેશભારત
સ્થળજુનાગઢ જિલ્લો
અક્ષાંશ-રેખાંશ21°37′38.0482″N 70°37′44.1556″E / 21.627235611°N 70.628932111°E / 21.627235611; 70.628932111
સ્થિતિસક્રિય
બંધ અને સ્પિલવે
નદીઉબેણ નદી

ઉબેણ જળબંધ, ભારતનાં ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાનાં ભાટ ગામ નજીક, ઉબેણ નદી પર આવેલો છે, જે આજુ બાજુના નાના વિસ્તારને સિંચાઇ માટે પાણી પૂરું પડે છે.