સુખી બંધ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સુખી બંધ
સુખી બંધ is located in ભારત
સુખી બંધ
Indiaમાં સુખી બંધનું સ્થાન
દેશભારત
સ્થળવડોદરા જિલ્લો, ગુજરાત
અક્ષાંસ-રેખાંશ22°26′20.7″N 073°52′56.5″E / 22.439083°N 73.882361°E / 22.439083; 73.882361Coordinates: 22°26′20.7″N 073°52′56.5″E / 22.439083°N 73.882361°E / 22.439083; 73.882361
હેતુસિંચાઇ
સ્થિતિસક્રિય
બાંધકામ શરૂઆત૧૯૭૮
ઉદ્ઘાટન તારીખ૧૯૮૭
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારEmbankment, earth-fill
નદીસુખી નદી
ઉંચાઇ (પાયાથી)38 m (125 ft)
લંબાઇ4,256 m (13,963 ft)
બંધ કદ4,173,170 m3 (5,458,300 cu yd)
સ્પિલવે પ્રકારઓગી, દરવાજા-સંચાલિત
સ્પિલવે ક્ષમતા5,964.3 m3/s (210,630 cu ft/s)
તળાવ
કુલ ક્ષમતા178,470,000 m3 (144,690 acre⋅ft)
સક્રિય ક્ષમતા167,140,000 m3 (135,500 acre⋅ft)
સ્ત્રાવ વિસ્તાર412 km2 (159 sq mi)
સપાટી વિસ્તાર29.04 km2 (11.21 sq mi)

સુખી બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે. આ બંધ ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડુંગરવાંટ ગામની નજીક સુખી નદી, કે જે નર્મદા નદીની ઉપનદી એવી ઓરસંગ નદીની ઉપનદી છે, તેના પર આવેલો છે. આ બંધનો પ્રાથમિક હેતુ ૩૧,૫૩૨ હેક્ટર (૭૭,૯૨૦ એકર) જમીનમાં ૩૫૦ કિ.મી. લાંબી નહેરો વડે સિંચાઇ કરવાનો છે. આ બંધનું બાંધકામ ૧૯૭૮ થી ૧૯૮૭ વચ્ચે કરવામાં આવ્યું હતું.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Sukhi Water Resources Project". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. Retrieved ૨૮ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)