સિરોહી જિલ્લો

વિકિપીડિયામાંથી

સિરોહી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. સિરોહી જિલ્લાનું મુખ્ય મથક સિરોહી શહેરમાં આવેલું છે.

સંદર્ભો[ફેરફાર કરો]