ચિત્તોડગઢ જિલ્લો

વિકિપીડિયામાંથી

ચિત્તોડગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. ચિત્તોડગઢ જિલ્લાનું મુખ્ય મથક ચિત્તોડગઢ શહેરમાં આવેલું છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

ચિત્તોડગઢનો કિલ્લો
ચિત્તોડગઢ કિલ્લાની અંદરનું મંદિર

ચિત્તોડગઢનો કિલ્લો[ફેરફાર કરો]

અહીં કિલ્લામાં બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે.

કાલ્કા માતાનું મંદિર[ફેરફાર કરો]

કાલ્કા માતા મંદિર મૂળ ૮મી સદીમાં સૂર્ય દેવતા માટે બાંધવામાં આવ્યું હતું અને પછીથી ૧૪મી સદીમાં કાલ્કા માતાના મંદિરમાં પરિવર્તિત થયું હતું. નવરાત્રિ દરમિયાન અહીં મેળો ભરાય છે.

વિજય સ્થંભ[ફેરફાર કરો]

કિર્તિ સ્થંભ[ફેરફાર કરો]

જૈન મંદિર, કિર્તીસ્થંભ
જૈન કિર્તિ સ્થંભ

રાણા કુંભાનો મહેલ[ફેરફાર કરો]

રાણી પદ્મિનીનો મહેલ[ફેરફાર કરો]

રાણી પદ્મિનીનો મહેલ

સંદર્ભો[ફેરફાર કરો]