હનુમાનગઢ જિલ્લો

વિકિપીડિયામાંથી

હનુમાનગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. હનુમાનગઢ જિલ્લાનું મુખ્ય મથક હનુમાનગઢ શહેરમાં આવેલું છે.


આ જિલ્લો રાજસ્થાનની ઉત્તર સીમા પર આવેલો છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૨,૬૪૫ ચોરસ કિ. મી. જેટલું છે તથા વસ્તી ૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર ૧,૫૧૭,૩૯૦ જેટલી છે. આ જિલ્લામાં પ્રતિ ચોરસ કિમી દીઠ ૧૨૦ વ્યક્તિઓ વસવાટ કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]