કાંકરેજ તાલુકો
Appearance
કાંકરેજ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
મુખ્ય મથક | શિહોરી |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૭૫૬૧૩ |
• લિંગ પ્રમાણ | ૯૨૯ |
• સાક્ષરતા | ૫૦.૮% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
કાંકરેજ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો છે. શિહોરી આ તાલુકાનું મુખ્ય મથક છે.
કાંકરેજી ગાય
[ફેરફાર કરો]કાંકરેજ ત્યાંની ગાયની પ્રજાતિ કાંકરેજી ગાય માટે જાણીતું છે.[૨]
અહીં ગાયમાતાનું મંદિર પણ આવેલું છે, જે કદાચ ભાગ્યેજ અન્યત્ર જોવા મળે છે.
કાંકરેજ તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Kankrej Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-03 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ Breed data sheet: Guzera/Brazil. Domestic Animal Diversity Information System of the Food and Agriculture Organization of the United Nations. Accessed December 2017.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કાંકરેજ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૦-૦૯-૧૯ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |