ગુરૂનો ભોખરો

વિકિપીડિયામાંથી

ગુરૂનો ભોખરોઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મુમનવાસ ગામ પાસે 24°12′08″N 72°39′30″E / 24.2023°N 72.6584°E / 24.2023; 72.6584 સ્થિત ટેકરી છે.[૧] આ ટેકરી ધાર્મિક મહત્વ ધરાવે છે અને મોટાભાગે નાનાં બાળકોની બાબરી માટેનું સ્થાન છે. ટેકરી પર પાણિયારી આશ્રમ આવેલો છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગુરુનો ભોંખરો…". Vadgam.com. 2013-02-24. મેળવેલ 2018-11-20.
  2. "પ્રચલિત સ્થળ ગુરૂ ધૂધલીમલ – પાણીયારી". Vadgam.com. 2011-08-07. મેળવેલ 2018-11-20.